પયૉવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા નાના બાળકો તથા મહિલાઓ દ્વારા રેલી કાઢી લોકોને જાગૃત કરવા આવ્યા.
કે,પી,એસ,ગ્રુપ મધરસૅ કેર સ્કુલ સુભાસનગર ગાંધીધામ દ્રારા પયૉવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકો માં જાગૃતિ આવે તે માટે સુભાષનગર ખાતે જનજાગૃતિ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કુલના બાળકો સોસાયટી ની મહિલાઓ જોડાઈ ને શહેર માં ફરી ને સ્વચ્છતા અભિયાનનો સંદેશો આપ્યો હતો કચરો ડસ્ટબીનમાંજ નાખવો, પોતાનુ આગણુ સ્વચ્છ રાખવુ, પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ બંધ કરો, વધુ માં વધુ વૃક્ષો વાવો, પાણી નો દુવ્યય અટકાવો, એક કદમ સ્વચ્છતા કી ઓર સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ગાંધીધામ લોકો માં જાગૃતા લાવા વિવિધ સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી લોકોને સ્વચ્છતા અભિયાન અંગેની જાણકારી આપી હતી આકાયયૅકમને સફળ બનાવવા
સુભાશનગર ના નાગરીકો સંગીતા દધીચ , વિપુલ મહેતા , જીક્ષેશ જેઠવા વિ. ઉપસ્થિત રહી સહકાર આપેલ સમગ્ર કાયૅકમનનુ સંચાલન હંસાબા ગોહીલ મધરસૅ કેર.સ્કુલ વાળ કર્યુ હતું,
મયુર રાવલ 9909458555
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





