આજ રોજ સનાતન ધર્મ પરિવાર દ્રારા માં નર્મદા નદીના પવિત્ર જળ કાવડીયા દ્રારા લાવી રામેશ્વર મહાદેવનો અભિષેક કારાયો હતો.
આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ત્યારે ચાર વર્ષથી સનાતન ધર્મ પરિવાર દ્રારા નિલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા નદીનું પવિત્ર જળ ૧૦૮ કવાદયાત્રીઓ દ્રારા લાવી સનાતન ધર્મના ગાદીપતિ પ.પૂ. સંત સોમદાસ બાપુના વરદ હસ્તે કાવડીઓને વધાવીને રજનીગંધા સ્થિત આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં જળા અભિષેક કરવામાં આવ્યો હતો.

જેમાં સનાતન ધર્મ પરિવારના ભાવિક ભક્તો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





