હળવદ માકેટીંગ યાડૅ માં થયેલ છેતરપીંડી મામલે વેપારીઓ લાલઘૂમ આવેદનપત્ર આપ્યું

0
7

હળવદ માકેટીંગ યાડૅ માં થયેલ છેતરપીંડી મામલે વેપારીઓ લાલઘૂમ આવેદનપત્ર આપ્યું
આજ સાંજ સુધીમાં માં આરોપી ની ધરપકડ કરવામાં નહી આવે તો તા19/6/ થી માકેટીંગ યાડૅ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જશે ચીમકી આપતા સમગ્ર પંથકમાં ખળભળાટ

વેપારીઓ એ મામલતદાર, પોલીસ સ્ટેશન અને માકેટીંગ યાડૅ ના ચેરમેન ને આવેદનપત્ર આપ્યુ

મયુર રાવલ હળવદ
મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY