ખેડુત ની ૮ બેઠક કબ્જે ૧૭ ઉમેદવારો મેદાન માં, ભારે ખેંચતાણ રાજકીય ગરમાવો
હળવદ માકેટીંગ યાડૅ ની ચુંટણી માં 7 બેઠક ભાજપ પ્રેરિત બિનહરીફ થઈ
માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા તથા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન રણછોડભાઈ પટેલ ની આગેવાની માં હળવદ માર્કેટિંગ યાર્ડ ની 15 સીટ માંથી ભાજપ સમાર્થીત વેપારી પેનલ ની 4 સીટ ખરીદ વેચાણ સંઘ ની 2 સીટ અને નગરપાલિકા ની 1 સીટ ટોટલ 7 સીટ – બિનહરીફ જાહેર થય,
હળવદ માકેટીંગ યાડૅ ની ચૂટણી આગામી ૨૭ મી જુન ના રોજ યોજાવાની છે ત્યારે આજરોજ એપીએમસી ખાતે ભાજપ પ્રેરિત વેપારી પેનલ ૪ સીટ સહકારી મંડળી ની ૨ સીટ નગરપાલિકા ૧ સીટ કુલ ૭ સીટ બિનહરીફ થયે, ભાજપ પ્રેરિત કોગેસ પ્રરેતિ ખેડુત પેનલ ની ૮ બેઠક કબજે ૧૭ ઉમેદવારો મેદાનમાં છે, બન્ને પક્ષ તરફ થી એડીચોટીનું નુ જોર લગાવ્યું છે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો
બેઠક પર કબજો મેળવવા બન્ને પક્ષો દ્વારા એડીચોટીનું નુ જોર લગાવી રહયા છે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે
હળવદ એપીએમસી ની ચૂંટણી આગામી તારીખ 27 જુન એપીએમસી ખાતે જિલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી ના અધ્યક્ષ ચુંટણી યોજસે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



