નારાયણ વિદ્યાવિહાર cbsc શાળામાં sanskrit shloka Recitation Competition યોજાઈ હતી.

0
14

ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળાના CBSC વિભાગમાં આજ રોજ ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે sanskrit shloka Recitation Competition નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોમ્પીટીશન માં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્રારા સુંદર ભાષામાં સંસ્કૃત શ્લોકોનું પઠન કરી તેનો ભાગ સમજાવ્યો હતો.

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શાળાના પ્રાથમિક વિભાગ ના શિક્ષક મહેશ પરમાર ઉપસ્થિત રહી વિજેતાઓના નામ જાહેર કર્યા હતાં.આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ધોરણ ૭ ની અસ્વર મીની બ્રજમોહન અને બીજા નંબરે ધોરણ ૫ ની પઢીયાર શ્રેયા મનહર નાઓ આવતા શાળા પરિવાર તરફ થી બંનેવ ને અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY