સમગ્ર શહેર ગણપતિ ના રંગે રંગાયુ ઢોલનગારા ડીજેના તાલે શ્રદ્ધાળુઓ શોભાયાત્રા માં જુમી ઉઠયા .
હળવદ માં દેવો માં સવૅપ્રથમ પુજાતા દુંદાળા દેવને ભકિત ભાવ થી ભાવિકોએ ધામ ધુમ પુવકૅ વાજતે ગાજતે ગણપતિ બાપા મોયૉ આગલે બરસ તુ જલ્દી આના જેવા નારા સાથે શોભાયાત્રા ફેરવી ધામધુમપુવૅક ઉજવણી કરવામાં આવી હતી.

શહેર ના જુદાજુદા વિસ્તારમાં જેવાકે સ્ટેશન રોડ કા રાજા, મહીલામંડળ દ્રારા સાવૅજનિક ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા 12વષૅ થી આયોજન કરવામાં આવે છે, જેમાં મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા તેમજ વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા વડવાળા યુવા ગ્રુપ દ્વારા ગોકુલનગર કા રાજા ભવ્ય સાવૅજનિક ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાથે સોનીવાડ,રાવલ ફળી,જાની ફળી, દરબારનાકે, ઉમિયા પાક, ગોરીદરવાજે, શંકરપરા, ભવાનીનગર, વગેરે વિસ્તારોમાં માંથી ગણપતિ બાપાની વિશાળ શોભાયાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે શહેર ના રાજમાગૉ પર વિશાળ શોભાયાત્રા પસાર થઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા રાજમાગૉ ગુલાલ ગુલાલ દેખાતા હતા.

વિસૅજન બાદ વિવિધ ગણપતિ પંડાલોમાં સાવૅજનિક સમુહપ્રસાદ ભંડારા નુ આયોજન કરાયા હતા ગણપતિ મહોત્સવ સફળબનાવા વિવિધ પંડાલની સમિતી દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર લોકોને પ્રસાદ માં ગણપતિ ને પ્રિય એવા ચોખ્ખા ધી ના મોદક પ્રસાદ માં વેચવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પીઆઈ એમ આર સોલંકી તથા સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો .
મયુર રાવલ હળવદ
મો 9909458555જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





