હળવદ વાસીઓ માં આનંદો, બાન્દ્રા ભુજ અેકપ્રેસ ટેન હવેથી હળવદ સ્ટોપ આજથી કરશે

0
228

દિલ્હી ખાતે માનનીય સાંસદ મોહનભાઇ કુંડારીયા , પુવૅ મંત્રી જયંતીભાઇ કવાડીયા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ , તેમજ પૂવૅ પ્રમુખ રણછોડભાઇ દલવાડી દ્વારા હળવદ શહેર ના લોકોની પરીવહન માટે ની પાયાગત સુવીધા રેલ્વે મુસાફરી ની વીવીધ રજુઆતો જેવીકે, હળવદ રેલ્વે સ્ટેશન આધુનીક બનાવવા તેમજ
હળવદ થી બા્યપાસ જતી ટ્રેન ના સ્ટોપ માટે કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી પીયુષભાઇ ગોયલ સાહેબ તથા ચેરમેન શ્રી અશ્વીનીકુમારસાહેબ ને રજુઆત કરેલ..જે અંતૅગત બાંન્દ્રા – ભૂજ એક્સપ્રેસ (એ.સી. કોચ) ને હળવદ ખાતે સ્ટોપ આપેલ છે જે તા:14/06/2018 થી સોમવાર , ગુરુવાર, તથા શનીવાર ના રોજ બાંન્દ્રા થી ભુજ તરફ જતા સવારે 8:45 કલાકે તેમજ ભુજ થી બાંન્દ્રા તરફ જતા સાંજે 7:10 કલાકે હોલ્ટ કરશે.


મયુર રાવલ હળવદ મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY