પ્રાપ્ત વિગત અનુસાર માતેલા સાંઢની જેમ દોડતી ટ્રકે ગાંધીજીના પૂતળાને અડફેટે લેતા ગાંધીજીના પૂતળાના ટુકડે-ટુકડા થઈ વેરણ છેરણ પડ્યા હતા જે બાબતે પોલીસ દફ્તરે ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝપોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




