જામનગર પોલીસ અધિકક્ષક નો સપાટો.

0
54

જામનગર જિલ્લામાં ગુન્હાખોરી નિયંત્રણ માં ઝીરો ટોલરન્સ ની નીતિ અનુસરતા કાબેલ પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં મિલકત સબંધી અને અન્ય ગુન્હા ડામવા માટે પોલીસ પોઇન્ટ નક્કી કરી રાત્રી ના સમયે સઘન વોચ અને પેટ્રોલિંગ ગોઠવ્યું હતું.વ્યુરચના પ્રમાણે પોલીસ તૈનાત છે કે નહીં તે બાબત ની ચેકીંગ જિલ્લા અધિક્ષક શરદ સિંઘલ જાત નિરીક્ષણ કરવા રાત્રે ખાનગી વાહન માં નીકળ્યા હતા ત્યારે એક પોઇન્ટ ખાલી જોતા તાત્કાલિક પૂછપરછ કરતા જેતે પોલીસ કર્મી ગેરહાજર હોવાનું માલમ પડતા ફરજપર ગેરહાજર રહેનાર પોલીસકર્મી ને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરતા સમગ્ર જામનગર પોલીસબેડામાં સોંપો પડી ગયો છે અને લાગેછે હવે જિલ્લાભરમાં ગુલ્લા મારનારાઓ સતર્ક બની ફરજ બજાવી રહ્યા છે.

ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY