સુરત, તા.૧૯અહીં ઉમરા જૈન સંધમાં ચાતુર્માસ કરી રહેલા આચાર્ય મહારાજ ગુણરત્નસુરીશ્વરીની નિશ્રામાં પર્યુષણ પર્વ કરી રહેલા આચાર્ય મહારાજ વિજય રશ્મીરત્ન સુરીશ્વરજીએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે પાલીતાણામાં મળેલા શ્રમણ ,સમ્મેલનમા લીધેલા નિર્ણય મુજબ ૨૦૧૮રના પર્યુષણ પર્વખા ૨૦૧૯ સુધીના આવતા વર્ષના પર્યુષણ પર્વ સીધીમાં જૈનોએ તેમની જાન તરીકેની જનગણા કરવાની છે એટલે કે જૈનોએ તેમની વસતી ગણતરી એક વર્ષમાં જૈન તરીકે કરાવી લે.
આચાર્યા મહારાજે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યુ હતુ કે પાલીતાણામાં મળેલી શ્રમણ સમિતિમાં તેમને સંયોજક તરીકે નિયુક્ત કરવામા આવ્યા હતા.આથી તેમણે તેમના નિવેદનમાં જણાવ્યું હતુ કે શ્રમણ સમિતિના સંયોજક તરીકે તેઓ જણાવે છે કે પુરા વિશ્વમામ જૈનોએ એવી એક વર્ષમાં તેમની જૈન તરીકેના પત્રકો ઓનલાઈન ભરીને જૈન તરીકે ગણતરીકરાવી લે.
આચાર્યા મહારાજે વધુમાં જણાવ્યુ હતુ કે જૈન જનગણનાની આવશ્યકતા એટલા માટે ઉભી થઈ છે કે જૈનોની સંખ્યા ૪૪ લાખ ગણવામાં આવી છે. પરંતુ જૈનોની વસતી અને જનસંખ્યા એકથી દોઢ કરોડની હોવાનો અંદાજ છે.આથી જૈનો તેમના પોતાના નામની આગળ જૈન શબ્દ લખાની વસ્તી ગણતરી અને જનસંખ્યા કરાવી લેવી જરૂર બન્યુ છે. મહારાજશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે શ્રાવક સમિતિના સંયોજક ડો.સંજય શાહે જણાવ્યુ હતુ કે જૈનોની જનગણનાનું કાર્ય ખૂબ ઉત્સાહપૂર્વક યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યુ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



