જેતપુર શહેરમાં બે દિવસ પહેલા શાળાએ જતી વિદ્યાર્થિની ઓ ને બે પોલીસ કોન્સ્ટબલ દ્વારા પજવણી અંગે મહિલાઓ દ્વારા પોલીસ અધિકારી પી.આઈ વાણીયા ને રાજુવાત કરવામાં આવેલ જે બાદ ગઈ કાલે શહેર ભાજપ મહિલા મોરચા ની મહિલાઓ પોલીસ મથકે આવી પોલીસ વહારે આવી હતી અને પોલીસ મહિલાઓ ની સુરક્ષા કરી રહી છે અને કોઈ ફરિયાદ નથી અને પી.આઈ વાણીયા એ જણાવેલ કે તેવો શહેરમાં થતા ગેરકાયદે કામો આ બે પોલીસ કોન્સ્ટેબલે અટકાવી રહ્યા છે જેથી આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે તેના પ્રત્યુત્તર માં આજે વોર્ડ ન 3 ના કોંગ્રેસના સદસિય શારદાબેન વેગડા ,તેમજ સહનાઝબેન બાબી આજે ગલર્સ સ્કૂલની વિદ્યાર્થીનિઓ સાથે આવી મામલાદરને આવેદન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ભાજપ મહિલા મોરચો સાચી હકીકત જાણ્યા વગર આગળ આવી રહી છે અને બે પોલીસ કોન્સ્ટબલ ને છાવરી રહી છે અને આ બે પોલીસ કોન્સ્ટબલ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે
એજાજ બોઘાણી
જેતપુર
9825247739tel:9825247739
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





