જેતપુરમાં કેનાલમાં ડૂબી જતાં યુવાન નું મોત નીપજ્યું.

0
11

જેતપુર ની ભાદર ડેમ ની કેનાલ માં 19 વર્ષ ના યુવક નું કેનાલ માં ડૂબી જતાં મોત મોત નિિપજ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ અહીંના ધોરાજી રોડ ઉપર રહેતા મિતેષ છગનભાઈ ચૌહાણ ઉ.19 ગઈ કાલ થી ઘરે થી ચાલ્યો ગયો હતો.મિતેષ. મગજ ની બીમારી થી પીડાતો હતો, આજે બપોરે તેની લાશ પેઠલા પાસે કેનાલ માં મળી આવતા પોલીસે તેની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી

ગઈ કાલે પણ ભાદર ડેમ ની કેનાલ માં એક 21 વર્ષ ના યુવક નું મોત થયુ હતુ..આજે વધુ એક  યુવક નુ કેનાલ મા પડી જતા મોત

2 દિવસ માં 2 યુવકો ના મોતજ કેનાલ માં ડૂબી જતાં મોત થયા છે.

એજાજ બોઘાણી જેતપુર 9825247739

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY