કટાક્ષ :-ગુજરાત સરકારમાં સખળડખળ

0
458

ગુજરાત સરકાર નુ સખળ ડખળ ચાલી રહ્યા નો ઉડી ને આંખે દેખાય તેવો પુરાવો….સી એમ……..રૂપાણી એ સમગ્ર રાજય મા તળાવ અને ચેક ડેમ ઉંડા ઉતરવા ની સૂજ્લામ સૂફ્લામ યોજના ગુજરાત ના સ્થપના દીન પ્રસંગે લોન્ચ કરી અને દરેક જિલ્લા મા સમીયાણો ઊભો કરી જે સી બી કે હિટાચી અથવા લેબર ની તાકાત થી ખાડા કરવામા લગભગ કુલ વાતો ની 20%કામગીરી થાય છે,પરંતુ ઘટતી 80%કામગીરી ભાષણ મારફત કરી રહ્યા છે તેમ ચર્ચાય છે એવા સમયે ડેપ્યુટી સી એમ ક્યાય ચિત્ર મા નથી કે આ સૂજ્લામ સૂફ્લામ શબ્દ એના મોઢે સાંભળવા મળ્યો નથી…..!!!
નિતીન પટેલ ના મત વિસ્તાર મા તો સમગ્ર રાજય મા પાણીનો પોક।ર છે એવા સમયે બોટિંગ માટેનુ તળાવ નર્મદા ના પાણી થી ભરાય રહ્યુ છે….!!!?
આ બોટિંગ તળાવ અંગે મીડિયા દ્વારા રૂપાણી ને પૂછતા હુ કંઇ જાણતો નથી .ક્યુ તળાવ…???આવુ કોઈ તળાવ મે જોયુ નથી કે હુ કંઇ જાણતો નથી..!!!!!
રાજ્ય મા સંગઠન ની મુદત પૂરી થઈ રહી છે..સંગઠન મા ફેરફાર સ્વભાવિક પ્રક્રિયા છે..પરંતુ નિતીન પટેલ અને અમિત શાહ નો ગજગ્ર।હ ?આનંદી બેન પછી એક વધુ પટેલ નેતા નો ભોગ લેવા તૈયારી ચાલી રહી છે….!!?કદાચ સરળતા થી ન ઉકેલાયતો તેને મૂળ સહિત ઉખ।ડ્વા મા રૂપાણી નો પણ ભોગ લેવાય..!!!
આ કામ કોઈ ધ।રે એટલુ સહેલું નથી ચોખટા ગોઠવવામાં ભૂલ થાય તો કર્ણાટક વાલી થાય…!!!
દૂધ નો દ।ઝેલૉ છાશ પણ ફૂંકી ફૂંકી ને પીવે આવુ ભાજપ ને મ।થે સંકટ તોલાંઇ રહ્યુ છે..કારણ કે અદાવત નો ભાવ છે..અત્યાર સુધી કેશુભાઈ પટેલ સહિતના ઓ ને વેતરવા સહેલા હતા પરંતુ આ ઉત્તર ગુજરાત ના નેતા અને પાછા પટેલ..!!!!ખૂબ અઘરુ ઓપરેશન કહેવાય…!!!
નિતીન પટેલ નુ કદ એની હાઇટ્સ થી નક્કી કરવાની ભૂલ કરનાર ની આ આખરી ભૂલ બની જવા ની સંભાવના રહેલી છે…!!!
રૂપાણી પણ ખરા વણિક હો…..આ તળાવ ઉંડા કરવામા સરકાર નુ ફદીયુ પણ નહી છતા ભાષણ કરવા પોતની અને ભાજપ ની પ્રસિદ્ધિ મ।ટે મોટા ડોમ સાથેના શામિયાણા…અધૂરા મા પુરુ ચોક્કસ વ્યક્તિ ને પ્રવેશ…હવે તો આ નેતાઓ ના સ્પીકર પણ ઘૌઘરા થઈ ગયા છે અને લોકો પણ આ નાટક ને સ।રી રીતે જાણી ચુક્યા છે એટલે મેદની એકઠી ન થાય એટલે અધિકારીઓ ને ખખડાવીને એન્ટ્રી પાડવાનું ચુકે નહી.ગળે ઉતરે કે ના ઉતરે પણ આ સત્ય છે…..!!

Bhadva bharat (whatsapp)
9586108041

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY