ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં મારા ભાગે બહુ ઓછી એક્શન કરવાની આવી : કેટરિના કૈફ

0
28

મુંબઈ,તા.૨૯
મોખરાની અભિનેત્રી કેટરિના કૈફે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ યશ રાજની ઠગ્સ આૅફ હિન્દુસ્તાનમાં મારા ભાગે બહુ બધી એક્શન કરવાની આવી નથી.
‘સલમાન ખાન સાથે મેં કરેલી ફિલ્મ ટાઇગર જિંદા હૈમાં મારા ભાગે જેટલી એક્શન આવેલી એની તુલનાએે ઠગ્સ આૅફ હિન્દુસ્તાનમાં બહુ ઓછી એક્શન કરવાની આવી છે’ એમ કેટરિનાએ કહ્યું હતું.
ટાઇગર જિંદા હૈમાં તો સલમાન ખાન જેટલીજ એક્શન કેટરિનાએ પણ કરી હતી. બંનેને ભાગે લગભગ સરખી એક્શન આવી હતી. એની તુલનાએ વિજય કૃષ્ણ આચાર્યની ઠગ્સ આૅફ હિન્દુસ્તાનમાં એને ભાગે ઓછી એક્શન આવી છે.
જા કે આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, આમિર ખાન, ફાતિમા સના શેખ વગેરે કલાકારો પણ છે એટલે દરેકના ભાગે સરખું ફૂટેજ આવે એવી યશ રાજની યોજના હતી. કોઇને ઓછું ન આવે એ રીતે સ્ક્રીપ્ટ તૈયાર કરાવવામાં આવી હતી એમ કહી શકાય.
જા કે કેટરિનાએ ઉમેર્યું હતું કે એક્શન ભલે ઓછી હોય, પરંતુ બીજું ઘણું મારા ભાગે આવ્યું છે. આ ફિલ્મમાં તમે મને ગ્રેસફૂલ પાત્ર તરીકે જાઇ શકશો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY