કોળી તાનાજી સેના ગુજરાત દ્રારા શહીદ વિર.જવાન ના પરીવાર સાથે સ્વંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી..

0
374

આજરોજ કોળી તાનાજી સેના ગુજરાત દ્રારા જેસર ના બેડા ગામે શહીદ વિર.સ્વ ઘનશ્યામ ભાઇ એભલભાઈ બારૈયા ના પરિવાર સાથે સ્વંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમા અમદાવાદ.સાણંદ.બોટાદ.ગારીયાધાર.જેસર ટીમ દ્વારા શહિદ પરીવાર રૂબરૂ મુલાકાત કરી સામાજીક સહાય કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અજયભાઈ રાઠોડ .અમદાવાદ જીલ્લા પ્રમુખ ભયરામભાઇ કોળી (પટેલ) બોટાદ જીલ્લા પ્રમુખ નીલેશ ભાઇ ચુડાસમા રાણપુર વિશાલભાઈ ચૌહાણ ધંધુકા પ્રમુખ હિમ્મત ભાઇ રાઠોડ.અમદાવાદ શહેર પ્રમુખ કેશવભાઈ તેમજ લક્ષ્મણભાઈ.મહેશભાઇ.પાલીતાણા હસમુખભાઈ જેસર ચીરાગ ભાઇ તમામ કાર્યકરો દ્રારા શહીદ પરિવાર ને સામાજીક સહાય તેમજ આશીર્વાદ લઈ સ્વંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY