ન્યુ દિલ્હી,તા.૨૭
ભોપાલમાં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાની પ્રેસ કોન્ફરન્સ વિરુદ્ધ કોંગ્રેસે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. કોંગ્રેસે પાત્રા અને સ્થાનિક એસડીએમ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.
કોંગ્રેસે પોતાના આરોપમાં કહ્યું કે પરવાનગી વગર સંબિત પાત્રાએ ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી, તેથી ચૂંટણી પંચે તેમના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવી જાઈએ.
ભાજપ પ્રવક્તાએ શનિવારે ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને નેશનલ હેરાલ્ડ કેસમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ. પાત્રાએ આ બંને નેતાઓને ભ્રષ્ટ જણાવ્યા. હેરાલ્ડ કેસને ક્લાસિક કેસ જણાવતા પાત્રાએ કહ્યું કે સોનિયા અને રાહુલ ગાંધીને જ આ કેસમાં જવાબદાર ગણવા જાઈએ. જાકે તેમણે રાફેલ સાથે જાડાયેલા પ્રશ્નો પર કોઈ જવાબ આપ્યો નહીં.
પાત્રાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કÌš, અમારી પાસે ગાંધી પરિવારની સચ્ચાઈ સામે લાવવા માટે પુરતા પુરાવા છે. મધ્ય પ્રદેશના લોકોએ ગાંધી પરિવારનો અસલી ચહેરો જાવો જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




