સુરત, તા. ૧૭
ધંધા માટે સવા ચાર ટકાના વ્યાજે લીધેલા રૂપિયા ૭૦ લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરે પંચમા મૂકેલ મકાન પોતાના નામે કરવા માટે ધાક ધમકી આપી હોવાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકેï નોîધાયો હતો.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યચા મુજબ કાપોદ્રા સ્વામિનારાયણ નગરમાં રહેતા વિલાસબેન મિલનભાઈ વિરડીયાએ આરોપી મુકેશ રાઘવધામી (રહે. સત્તાધાર સોસાયટી, એ.કે. રોડ) વિરુદ્ધ ફીરયાદ નો઼ધાવી હતી. રિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના પીતએ ધંધા માટે આરોપી પાસેથી સવા ચાર ટકાના વ્યાજે રૂપિયા ૭૦ લાખ લીધા હતા. વ્યાજ સહિતïના રૂપિયા ચૂકવી દેવાયા, છતાં પણ આરોપીએ વધુ રૂપિયાની માંગણી કરી લેણદારો કલ્યાણ દેવરાજ શેખલિયા, બાબુ ભગવાન પોકીયા, વૈભવ રમેશ માલવીયા, મનસુખ જયંતિ, ભાવેશ ધડુક, લાલજી કાનજી વિરડીયા સાથે ઘર પંચમાં મૂક્યું હોય, જે ઘર પોતાન નામે કરવા માટે આરોપીએ ફરિયાદીને ફોન કરી પતિને ઉઠાવી જઈ મારી નાખવાની ધમકી આપી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોં
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



ધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




