સુરત, તા. ૧૭
વરાછા ભરતનગરના એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતા અજાણ્યા કારીગરો અન્ય કારીગરને ઘેનવાળી ચા પીવડાવી એમ્બ્રોઈડરીના ૩૦ ડિવાઈસ કાર્ડ અને મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા ૧.૨૩ લાખની મતાની ચોરી કરી ગયો હતો.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂણા યોગી ચોક વનમાળી સોસાયટીમાં રહેતા પરસોત્તમભાઈ રામજીભાઈ ધામેલિયાનું એમ્બ્રોઈડરીનું કારખાનું ભરતનગરમાં આવેલું છે. આ કારખાનામાં કામ કરતા આવેલા અજાણ્યા યુવકે આથી કારીગર સુનીને ઘેનવાળી ચા ચીવડાવી મશીનના ૩૦ ડિવાઈસ કાર્ડ (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦) અને સુનિલનો મોબાઈલ ફોન (કિંમત રૂ. ૩૦૦૦)ની ચોરી કરી ગયો હતોï. બનાવ સંદર્ભે વરાછા પોલીસ મથકે કારખાનેદાર પરસોત્તમ રામજીભાઈ, ધામેલિયાએ ફરિયાદ કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




