અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવારી પત્રો ૪ એપ્રિલ સુધી સ્વીકારાશે

0
32

અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભાના સભ્યની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, પ્રથમ માળ, લાલ દરવાજા, ભદ્ર, અમદાવાદ – ૩૮૦૦૦૧ ખાતે તારીખ ૨૮-૩-૨૦૧૯ (ગુરૂવાર) થી તારીખ ૪-૪-૨૦૧૯(ગુરૂવાર) સુધી કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ વાગ્યાથી બપોરના ૩-૦૦ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે તેમ ૭ અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY