આખા યુકેમાં યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી
લંડન,તા.૩૦
ફ્રાન્સમાં શિયાળુ વાવાઝોડાંની અસર અને નોર્થ પોલથી આવી રહેલા આર્કટિક પવનના કારણે યુકેમાં સબ-ઝીરો સ્થિતિ છે. આજે બુધવારે અને આવતીકાલે ગુરૂવારે શિયાળાની ઠંડી પાછલા તમામ રેકોર્ડ તોડી નાખે તેવી આશંકા છે. હાલ અહીં -૧૦.૮ ડિગ્રી સે. તાપમાન છે.
આખા યુકેમાં યલો વેધર વો‹નગ જાહેર કરવામાં આવી છે. લંડનમાં આખી રાત બરફવર્ષા થઇ હતી, પરંતુ હવામાન વિભાગ અનુસાર, આ હવામાનની અવ્યવસ્થિત પ્રકૃતિ છે, જેના કારણે બરફ, વરસાદના કારણે અહીં સ્થિતિ વધુ જોખમી બની રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



