માંડવી પોલીસ દ્વારા મફત નગરીમાં જુગાર રમતા ૭ જુગારીઓ પર લગામ લગાવી

0
45

માંડવી: માંડવી પોલીસ દ્વારા મફત નગરીમાં દરોડા પાડીને રૂપિયા ૨૫,૫૦૦ રોકડ રકમ મુદ્દામાલ ૭ જુગારિયાઓની અટકાયત કરી છે. રામેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જયસિંહ કસ્તુરીયાનાં મકાનમાં જુગાર રમાતી હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો તેમાં ૭ જુગારીઓ ઝડપાયા છે.
૧. ભાવનાબેન મનસુુખ ખારવા
૨. કમલેશભાઈ વિઠ્ઠલદાસ ભાનુશાલી
૩. ક્રિષ્નાબેન તરુણ ભાટીયા
૪. રેખાબેન જયસિંહ કષ્ટા
૫. કમળાબેન પબાભાઈ કષ્ટા
૬. જયસિંહ રામજી ખારવા
૭. ચંદ્રસિંહ ભાણજી ખારવાની ધરપકડ કરી હતી.
માંડવી પોલીસસ્ટેશનના ગામેતી સાહેબની સૂચના હેઠળ હેડ કોન્ટેસબલ : રુદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા , સિદ્ધરાજસિંહ , પાલુભાઈ ગઢવી, ઉદીતભાઈ , સોનુબેન સાથે મળી કાર્યવાહી હાથ ધરી હતી.

બુચિયા (K.P) ૯૭૧૦૬૫૪૦૫

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY