હળવદ ના રણજીતગઠ પાટીયા પાસે ડમ્પર અને હોન્ડા સિટી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત 3 ના ધટનાસ્થેળે કમકમાટીભર્યા મોત 3 ઈજા,

0
586

રાપર(કચ્છ)થી મુંબઇ તરફ જતા હતા ત્યારે મુંબઇપહોચે તે પહેલા રસ્તા માં કાળ આબી ગયો

હળવદ માળિયા હાઈવે પર આવેલ રણજીતગઠ ના પાટિયા પાસે વહેલી સવારે ડમ્પર અને હોન્ડા સીટી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાર્તા 3 યુવાન ના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં 3 યુવાન ને ઈજા પહોંચી હતી અકસ્માત સજાર્તા રોડ ટાફીકજામ થય ગયો હતો,
કચ્છ રાપર થી મુંબઇ તરફ જતા હતા હોન્ડા સિટી કાર લઈને Mh01Ah8450 મુંબઈ જતા હતા ત્યા હળવદ માળિયા હાઈવે પર આવેલ રણજીતગઠ ગામના પાટિયા પાસે રાત્રીના 3 વાગ્યાની આજુબાજુ જિપ્સી ભરેલ ડમ્પર જીજે 12 એવાય 8713 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં હોન્ડા સિટી કારપડીકકુ થય ગય હતી અકસ્માત એટલો ગંભીર હતો કે 3 યુવાન ના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં જયારે 3 યુવાન ને ઈજા થઇ હતી
મુતકનામ
1 ભાવેશભાઇ માવજીભાઈ પટેલ, ઉ, 21 રહે મુંબઇ
2 પરેશ બાબુલાલ ભાઈ પટેલ
ઉ21 રહે, મુંબઈ
3 ડાઈવર પ્રકાશભાઈ કરસનભાઈ પટેલ ઉ, 20 રહે રાપર કચ્છ
ત્રણ ના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં જયારે અન્ય ત્રણ ને ઈજા થતા હળવદ ના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
1 જય મોહનભાઇ સીરિયા, ઉ20 રાપર
2શોલેશભાઈ દેવરાજ બારીયા, ઉ20,રહે બાદલગઠ,
3 કમલેશ ભિખાભાઈ પટેલ ઉ, 20 રહે રાપર ત્રણ ને સામાન્ય ઈજા થતા હળવદ ના સરકારી હોસ્પિટલમાં સારવાર આપી હતી ધનના ની જાણ થતા હળવદ પીઆઈ એમ, આર, સોલંકી તથા પીએસઆઇ પનારા ધનના સ્થળે પહોચી ટાફીક હળવો કરાવી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે મતુકોને હળવદ ની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા જયા ફરજ પર ના ડોકટર કૌશલ પટેલ એ મુતદેહની ઓળખવિધી કરી પીએમ માટે નવી કામવાળી ધરી હતી
ડો કૌશલ પટેલ

મયુર રાવલ હળવદ
મો 9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY