માંગરોળના વિરોળ ગામની સીમમાં બાતમીના આધારે શીલ પોલીસ દ્વારા જુગારીઓ ને પકડી પાડવા મોળી રાતે જુગારીઓપર પોલીસ રેડ થતા નાસભાગ મચીજવા પામી હતી,પરંતુ પોલીસે કેટલાક જુગારીને ઝડપી પાડયા હતા જેમાં બેટરીના અજવાળે જુગાર રમી રહેલા કેશોદના કરશન કેશવ જાડેજા,પોરબંદરના મયુર શશી ગોરસિયા,રાણાકંદોરાના ના રામદે કેશવ મોઢવાડીયા ને ઝડપી લઈને 50,020 મુદામાલ કબજે કર્યો હતો,પોલીસે તમામ ઉપર જુગારધાર અંતર્ગત ગુનો નોંધાયો હતો..
બીજા દિવસે એ ગામમાંથી કુવામાંથી એક જુગારીની લાશ મળી આવી ,જેમાં જુગાર પર પોલિશ રેડ સમયે નાશભાગમાં કૂવામાં પડી જતા યુવકને પોલીસે બચાવવાની કાર્યવાહી ન કરવાનો આક્ષેપ પરિવારજનો પોલીસ પર મુક્યો છે,યુવકના મોત પાછળ શંકાસ્પદ રહશયમય રહી ગયું,
આખિર પરિવાર જનો સાચા છે કે પછી પોલીસ ની હકીકત સાચી છે હવે એ તો આગળની તાપસ પછીજ બહાર આવી શકે .
બ્યુરો રીપોર્ટ
મનીષ ડાકી
માંગરોળ
બ્યુરોચીફ- જૂનાગઢ 7016159934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



