મનમર્ઝિયા’ જાઇને વિકી કૌશલનાં ફેન થયા ‘મહાનાયક’, મોકલી ખાસ ભેટ

0
22

મુંબઈ,તા.૧૨
બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ હાલમાં તેની સુંદર કલાકારીને કારણે ચર્ચામાંર હે છે. તેણે થોડા સમય પહેલાં જ ફિલ્મ ‘સંજૂ’માં તેનાં કમલીનાં પાત્રથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી છે. અને હવે ફરી એક વખત તે ફિલ્મ ‘મનમર્ઝિયા’માં નજર આવશે.
ખરેખરમાં હાલમાં તેમની ફિલ્મને એક શાનદાર બોક્સઓફિસ કલેકશન મળી રહ્યુછે. તેથી જ તેનાં શાનદાર અભિનયનાં વખાણ ચારેકોર થઇ રહ્યાં છે. આ વખતે તો બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનને તેનાં ઉત્તમ કામનાં વખાણ કર્યા છે.
આપને જણાવી દઇએ કે વિક્કી કૌશલને આ ગિફ્ટ તેનાં અભિનય માટે મળ્યો છે. જે મેળવીને તે ખુબજ ખુશ છે. તેણે તેનાં ફેન્સ સાથે સિનિયર બચ્ચને લખેલો પત્ર શેર કર્યો છે. આ ગિફ્ટ તેનાં માટે સૌથી ઉત્તમ છે. બિગ બીએ પોતાને હાથે પત્ર લખીને તેનાં વખાણ કર્યા હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY