લંડન,તા.૬
આજ સુધી આપણે આ ખબર સાંભળતા હોય છે કે, કોઈ સ્ટારે ડ્ઢઝ્રને ગુડબાય કહ્યું, પરંતુ હવે જે નવી ખબર આવી છે તેના પર મારવલને પણ લાગ્યો છે ઝાટકો વધારે મારવલનાં સૌથી પસંદીત સુપર હિરો એટલે ‘પ્લન અમેરિકા’ને માર્વલને ગુડબાય કહી દીધું.
તેનો ટ્વીટ ખુબ વાઈરલ થઈ રહ્યો છે, જેમા તેમણે કહ્યું કે, ૮ વર્ષોથી માર્વલનો સાથ કેપ્ટન અમેરિકાનો સબંધ આજે ખત્મ થઈ ગયો, અને એવંજર્સ-૪ની શૂટિંગનો છેલ્લો દિવસ પણ હતો. ‘કેપ્ટન અમેરિકા’ એટલે ઝ્રરિૈજ ઈvટ્ઠહજના આ ટ્વીટથી બે વસ્તુ સ્પષ્ટ છે, પહેલી એ કે થઈ શકે છે કે ‘એવેન્જર્સ-૪’મા ‘કેપ્ટન અમેરિકા’ની મૃત્યુ થાય. એ સાથે જ ખતમ થવાની વાત જે ‘કેપ્ટન’એ કહી છે તે આ વિશેમાં જ કહી હોય.
બીજી વાત એ થઈ શકે છે કે, માર્વલ સાથે તેમનો કરાર થઈ ગયો છે જે ‘એવેન્જર્સ-૪’ બાદ ખતમ થઈ રહ્યો હોય તે માટે તેમણે ટ્વીટમા ખતમ થવાની વાત કરી હોય, માર્વલ પાસે જેટલા પણ સુપર હિરો છે તેમનો કરાર ‘એવેન્જર્સ-૪’ સુધી જ છે
કેપ્ટન અમેરિકાના આ ટ્વીટથી સોશિયલ જગતમાં ખલબલી મચાવી દીધી છે અને તેમના ફૈંસ ખુબ જ દુખી લાગી રહ્યા છે, હવે જાઈએ કે આ વિષચ પર આગળ શું પગલું લેવામા આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



