મુંબઈ,તા.૬
તનુશ્રી દત્તા અને નાના પાટેકરના મામલામાં એક્ટર અન્નું કપુરનું પણ નિવેદન સામે આવ્યું છે. અભિનેતા નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવનારી અભિનેત્રી તનુશ્રીના મામલે અન્નુંએ કહ્યું કે, તેમણે પોલીસનો સંપર્ક કરવો જાઈએ. એક્ટરે કહ્યું કે આ મામલે એભિનેત્રીએ મીડિયા સાથે વાત કરવાની બદલે પોલીસમાં ફરિયાદ કરવી જાઈએ.
અન્નું કપુરે જી૫ ડોક્યુ-ડ્રામાં ‘ખારા’ના કાર્યક્રમમાં જણાવ્યું કે, ‘તમે પુરાવો લાવો અને ત્યાર બાદ દોષિતને સજા થવી જાઈએ. આ મીડિયા ટ્રાયલ કેમ? તમે પોલીસ પાસે કેમ નથી જઈ રહ્યાં? આ પરથી મને તમારા ઈરાદાઓ પર શક થઈ રહ્યો છે.’ તમને જણાવી દઈએ કે તનુશ્રીએ નાના પાટેકર પર ૨૦૦૮માં એક ફિલ્મના સેટ પર તેની સાથે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. જાકે નાનાએ આ આરોપોને નકારીને દત્તાને નોટિસ મોકલી છે.
તેણે જણાવ્યું કે હું તનુશ્રી પર વિશ્વાસ કરું છું. મને લાગે છે કે આપડાથી કંઈક છુટી રહ્યું છે. એક મુદ્દો છે કે આપણે આ વાતને સ્વીકારવામાં ફેલ રહ્યા છીએ. તેણે લખ્યું હતું કે જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે બધી મહિલાઓ ક્્યાં હતી?
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






