લો બોલો લિકર પરમીટ પાસ કરવાના પૈસા માંગતા સિવિલ સર્જન એસીબી ની ઝપાટમાં !!

0
137

ફરિયાદી લીકર હેલ્થ પરમીટ ધરાવતા હોય તે રીન્યુ કરવા માટે સિવિલ સર્જનડૉ.અનિલ.ટી.કોડનાની
ચીફ ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફિસર કમ સીવીલ સર્જન, વર્ગ-1,
એમ.જી.જનરલ હોસ્પિટલ નવસારી. તા.જી. નવસારી.ના એ અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ. 10000/-ની લાંચ ની માંગણી કરેલ જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા આજરોજ એ.સી.બી.એ લાંચ ના છટકા નું આયોજન કરતા આરોપી એ ફરિયાદી પાસે થી લાંચ ની રકમ રુપિયા 10000/- પકડાઈ જઈ ગુનો કરતા એસીબીના પીઆઇપી.ડી.બારોટ વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે. ના હાથે ઝડપાતા ચકચાર મચી હતી જેનું સુપરવિઝન એન.પી.ગોહિલ,
મદદનીશ નિયામક,એ.સી.બી. સુરત એકમ, સુરત.દ્વાારા કરાયું હતું

ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY