કોંગી અગ્રણી ચંદ્રિકા ચુડાસ્માના પુત્ર મયૂરનું હૃદયરોગના હુમલાથી નિધન

0
25

ગાંધીનગર,તા.૮
રાજ્ય અગ્રણી મહિલા નેતા ચંદ્રિકાબહેન ચૂડાસમાને પુત્રશોક આવી પડ્યો છે. કોંગ્રેસ શાસનમાં પૂર્વપ્રધાન વરિષ્ઠ કોંગ્રેસી ચંદ્રિકાબહેન ચૂડાસમાના યુવાન પુત્ર મયૂર ચૂડાસમાનું આજે હૃદયરોગના હુમલાથી ગાંધીનગર ખાતે નિધન થયું છે.
આ આઘાતજનક સમાચાર મળતાં જ કોંગ્રેસજનોમાં ઘેરા શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અહેમદભાઇ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા , પરેશ ધાનાણી તેમ જ સહનશક્તિ ગોહિલ,દીપકભાઇ બાબરીયા સહિત તમામ કોંગ્રેસજનો એ પોતાની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY