ગુજરાત સરકાર, ગૃહ વિભાગ તરફથી નાસતા ફરતા આરૉપીઓ પકડવા આપવામાં આપેલ ઝુંબેશ અનુસંધાને મહેસાણા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવ રાખવામાં આવેલ તથા મે.પો.અધિક્ષક મહેસાણાનાઓના નં.૧૬૯/લકબ/કોમ્બીંગ ડે-નાઇટ/૦૭/૨૦૧૯ તા. ૧૨/૦૪/૨૦૧૯ ના અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. પો.સબ ઈન્સ. એમ.ડી.ચંપાવત નાઓની સુચના મુજબ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના અ.હેઙકો ચેતનકુમાર તથા તથા અ.હેઙ.કો શૈલેષભાઇ તથા અ.હેડ.કોન્સ.ભીમાભાઇ અ.પો.કો કેયુરભાઇ વિગેરેનાઓ કડી છત્રાલ રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમિયાન અ.હેઙ.કો ચેતનકુમાર તથા અ.પો.કો કેયુરભાઇ નાઓની સંયુક્ત ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે *કડી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦* વિગેરે મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી નામે *મકવાણા રવિકુમાર જયંતિભાઇ રહે.કડી શાસ્ત્રીનગર સોસાયટી બનાસકાંઠા વિસ્તાર રોડ તા. કડી મુળ રહે. રોહિતવાસ ગાંધીચોક પાસે તા.કડી જી મહેસાણા* વાળાને આજરોજ તા.૧૩/૦૪/૨૦૧૯ ના રોજ કડી હાઇવે ત્રણ રસ્તાથી સીઆરપીસી ક.૪૧ (૧ ) આઈ મુજબ અટક કરી કાયદેસર થવા સારૂ કડી પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
આમ, મહેસાણા એસ.ઓ.જી.ને વધુ એક નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં સફળતા મળેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


