હવે મોબાઇલ ઓપરેટરની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે

0
35

ન્યુ દિલ્હી,તા.૮
વીજળી મંત્રાલયે વિદ્યુત બિલ ર૦૦૩માં સંશોધનનો નવો ડ્રાફટ જારી કર્યો છે. તેમાં ટેલિકોમની જેમ ગ્રાહકોને વીજળી સપ્લાય કરનારી કંપનીઓનો વિકલ્પની જાગવાઇ છે. કોઇપણ વિસ્તારમાં વીજળી સપ્લાય કરનારી એકથી વધુ કંપની હશે. ગ્રાહક ઇચ્છે તે કંપની પાસેથી વીજળી લઇ શકશે.
ડ્રાફટ પર સરકારી વિભાગો, રેગ્યુલેટર સંબંધિત સરકારી કંપનીઓ અને ઉદ્યોગ સંગઠનો પાસે ૪પ દિવસમાં સલાહ માગવામાં આવી છે. આ બિલ ૧૯ ડિસેમ્બર ર૦૧૪ના રોજ લોકસભામાં રજૂ કરાયું હતું. ત્યાર બાદ તેને સંસદની સ્થાયી સમિતિને મોકલી દેવામાં આવ્યું હતું. સમિતિએ સપ્ટેમ્બર ર૦૧પમાં રિપોર્ટ સોંપ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY