ગાંધીધામ સનરાઈઝ ગ્લોબ્લ સ્કુલમાં વાષિકૅ ઉત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો,

0
214

ચિફ ગેસ્ટ તરીકે આદીશ પઠાનીયા એરીયા રેલ્વે જનરલ મેનેજર ગાંધીધામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા,

ગાંધીધામ સનરાઈઝ ગ્લોબ્લ ઈગ્લિંશ મિડીયમ વિદ્યાલયનો દર વર્ષે ની જેમ યોજાતો ત્રિજો એન્યુઅલ ડે કાયૅકર્મ યોજાયો સનરાઈઝ ગ્લોબ્લ સ્કુલના પટાગણમાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આદીશ પઠાનીયા (એરીયા રેલ્વે જનરલ મેનેજર ગાંધી ધામ), અમિત ભારદ્વાજ નિધી ભારદ્વાજ (ટસ્ટી) નવનિતા રાઠી (સામાજિક અગ્રણી)જે,પી,જોષી,મનીષગાલા,જયદીપ વાઢીયા, વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહાયા હતા, આ ઉપરાંત અન્ય આમંત્રિત મહેમનોમાંની ઉપસ્થિતિમાં વાર્ષિકોત્સવમાં 200 થી વધુ વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા .જેમાં માતુજે સલામ.લેજ્ડ શહીદ ભગત સિંહ,મધૅસ દ્રારા કાલાચશ્માં અન્ય ડાન્સ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, શાળાના ટોપર વિદ્યાર્થીઓને શિલ્ડએનાયત કરાયા હતા શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીગણ ઉપસ્થિત રહયા હતા સંસ્થાના પ્રિન્સિપાલ અજું કુમારી સમગ્ર કાર્યક્રમ સફળબનાવ સ્ટાફ સાથે મળી ને ભારે જહેમત ઉઠાવી હતી.
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY