પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત પૂ.નિર્મળાબા ને કુંભમેળામાં 1008 મહામંડલેશ્વરની પદવી અર્પણ કરાઈ

0
43

બોટાદ જીલ્લાના પાળીયાદના સુપ્રસિધ્ધ શ્રી વિસામણબાપુ ની જગ્યાના વર્તમાન મહંતશ્રી પુજ્ય નિર્મળાબા ને પ્રયાગરાજ(અલ્હાબાદ) ખાતે ના કુંભમેળા માં નિર્મોહી અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રદાસ બાપુ અને પ્રસિધ્ધ કથાકાર પુજ્ય મોરારીબાપુ સહીત નિર્મોહી અખાડા ના અનેક સંતો મહંતો ની ઉપસ્થિતીમાં પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત પુજ્ય નિર્મળાબા ની 1008 મહામંડલેશ્વર ની પદવી અર્પણ કરવામાં આવી હતી પુજ્ય નિર્મળાબા ને 1008 મહામંડલેશ્વર ની પદવી મળતા સમગ્ર પાળીયાદ વિહળ પરિવાર અને સમસ્ત સનાતમ ધર્મ જગત માં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY