ખુશખબરી ભુજ-પુના ટ્રેન આજથી હળવદ માં સ્ટોપ કરતા હળવદ વાસીઓમાં આનંદ ની લાગણી,

0
80

ભુજ પુણે, ટે, નં11091 પુણે ભુજ ટે,નં11092 હળવદ સ્ટોપ કરશે

આ પ્રસંગે સુરેન્દ્રનગર સાંસદ દેવજીભાઈ ફતેપરા, પુવૅમંત્રી જયંતીભાઈ કવાડીયા શહેરભાજપ પ્રમુખ સહીત વેપારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

હળવદ ના લોકો ની છેલ્લા કેટલાક સમયથી માંગ હતી કે લાંબા અંતર ની ટેન નો સ્ટોપ હળવદ મળે જેની રજુઆત મંત્રી સાંસદ શહેર ભાજપ પ્રમુખ તથા આગેવાનો કરી જેના ભાગરપે હળવદ ને ભુજ પુના ટેન સ્ટોપ મળતા હળવદ વાસી’ઓમાં આનંદ ની લાગણી ફેલાઈ છે

સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા,પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા તથા શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ અને શહેર ભાજપ ટીમ ના અથાગ પ્રયત્ન થકી હળવદ રેલ્વે સ્ટેશન ખાતે ભુજ-પુના ટ્રેન ને સ્ટોપ મળતા તારીખ:-૩૦-૧-૨૦૧૯ ને બુધવાર ના રોજ બપોરે:-૧૨.૦૦ કલાકે પ્રથમ વખત ટ્રેન સ્ટોપ થવાની હોઈ ત્યારે તેને આવકારવા માટે હળવદ શહેર ના સર્વે વેપારી મિત્રો – સામાજિક ધાર્મિક રાજકીય અગ્રણીઓ અને સર્વે સંસ્થા ના સભ્યઓ સર્વે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, આ ટ્રેન ને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા,સાસંદ દેવજીભાઈ ફતેપરા, , નગરપાલિકા ના પ્રમુખ હીનાબેન રાવલ શહેરભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, તા, પંચાયત પ્રમુખ ધમેન્દ સિહ ઝાલા, રણછોડભાઈ દલવાડી, બીપીનભાઈ દવે, નવીનભાઈ,રમેશભગત,સહીત રેલ્વે ના અધિકારી ટી,આઈ મીના, એસ, એસ, ગુપ્તા,ડી,વાય,રામનારાયણ,ઋષિકુમાર દવે, ગોપેશકુમાર, હુશેનભાઈ, નંદકીસોરભાઈ, વેપારી અગ્રણી બીપાલલાલ પરીખ, સહીતના એ લીલી ઝંડી આપી અને આગળ પ્રસ્થાન કરાવયુ હતુ, તો હળવદ સ્ટેશન ખાતે વેપારીઓ, મહાનુભાવો અને હળવદવાસીઓ ઉમટીપડડીયા હતા,

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY