હળવદમાં સર્વરોગ અને નેત્ર ચિકિતસા શિબિર તથા નિ:શુલ્ક દવા વિતરણ કેમ્પયોજાયો

0
336

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં ભારત સરકારના નમકવિભાગ અને રોટરી ક્લબ,જીઆઈડીસી એસોસીએશન ના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરાયું જેમાં ૫૦૦થી વધુ દૅદીઓએ લાભ લીધો,

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં ભારત સરકારના નમકવિભાગ અને રોટરી ક્લબ હળવદ જી,આઈ,ડી,સી,અેસોસિયન ના સહયોગથી હળવદ વિસ્તારના નિર્માતાઓ દ્વારા મીઠા ઉદ્યોગ માં કાર્યરત અગરિયાઓ તથા સંલગ્ન કામદારો તેમના પરિવારના લાભાર્થે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને નેત્ર ચિકિત્સા શિબિર તથા નિશુલ્ક દવા વિતરણનો કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતુ, આ કેમ્પ ૫૦૦ થી વધુ દર્દીઓ લાભ લીધો હતો આ કેમ્પમાં દર્દીઓને નિશુલ્ક સેવા નામાંકિત નિષ્ણાંત ડો,ચિરાગ શાહ, ડો અમિતા ચોહાણ, ડો અમિત પટેલ વગેરે ડોકટરો એ પોતાની અમૂલ્ય સેવા આપી હતી, તમામ દર્દીઓને ફ્રી ઓફ માં દવા આપવામાંઆવી હતી, આ કેમ્પ માં ચામડી ના રોગ ના નિષ્ણાંત હાડકાના ના નિષ્ણાંત ડાયાબિટીસના નિષ્ણાંત આંખના સ્ત્રીરોગના બાળકોના વગેરે ડોક્ટરો પોતાની સેવા આપી હતી, આ કેમ પ્રાથમિક શાળા નંબર 11 જીઆઇડીસી ખાતે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે હળવદ મામલતદાર વી કે સોલંકી તથા સોલ્ટ ઇન્સ્પેક્ટર હળવદ જીઆઇડીસી વિસ્તારના ગોપાલભાઈ ઠક્કર રોટરી ક્લબના નરભેરામ ભાઈ ચિનુભાઈ પટેલ અરવિંદભાઈ તથા સોલ્ટ એસોસિએશનના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોલ્ટ ઇન્સ્પેક્ટર ભારે જહેમત ઉઠાવી હતી.

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY