હળવદના દેવળીયામાં પાટીદાર સમાજનો 22 મો સમૂહ લગ્ન મહોત્સવ મા 46 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડશે,

0
170

મોરબી માળિયા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી આયોજીત 22 મો સમુહ લગ્નોત્સવ દેવળિયા મુકામે અખાત્રિજ એ ૪૬ નવદંપતિ પભુતામાં પગલા પાડશે

હળવદ તાલુકાના દેવળીયા મુકામે ઉમિયા માતાજી ની અસીમ કૃપા થી માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ આયોજિત 22 મો સમૂહ લગ્ન ઉત્સવ જુના દેવડીયા યા મુકામે અખાત્રીજ તારીખ ૭.૫.૨૦૧૯ મંગળવાર ના રોજ યોજવામાં આવેલ છે જેના માટે પાટીદાર સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ લગ્નોત્સવમાં 46 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે ,સમારભના સમારંભના અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ વનમોરા,સંત મહંત દામજી ભગત,નંકલંક મદીર તમેજ સમાજ ના અન્ય શ્રેષ્ઠીઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે સાથે સાથે સમાજને રાહ ચીંધવા માટે લગ્નની સાથે બ્લડ ડોનેશન કેમ્પ નુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બાવીસમાં સમુહ લગ્ન ઉત્સવ ને સફળ બનાવવા મોરબી માળીયા લગ્ન સમિતિ તેમજ દેવડીયા ગામના સરપંચ રમેશભાઈ માલાસણા તથા ગ્રામજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે,સમુહ લગ્ને સફળ બનાવા સમાજના યુવકો ભારે જહેમત ઉઠાવી રહયા છે,

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY