હળવદ મેઈન બજારમાં ટ્રાફિક નિયમ સમસ્યા વકરી,લોકોને ભારે પરેશાની

0
101

મેઇન બજારમાં વેપારીઓ દ્વારા દબાણ કરીને કરાતો ટ્રાફિકજામ

હળવદ મેઈન બજાર માં ભારે વાહનચાલક પ્રવેશ બંધનો નિયનો ભંગ કરીને ખુલ્લેઆમ ફરે છે જ્યારે બીજી બાજુ એ દુકાનદારો દુકાનની બહાર માલ ખડકીને ટ્રાફિક જામ કરે છે મેઈન બજારમાં ટ્રાફિક નિયમનો ભંગ થઈ રહ્યો છે હળવદ ની સાંકડી બજારમાં સલાટફરી થી ભટ ફરી નાકા સુધી અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્ય યો કલાકો સુધી જોવા મળે છે વેપારીઓ દ્વારા દુકાનની બહાર ખુલ્લેઆમ માલસામાન ખડકી દઈને લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે જ્યારે રાજેશ સ્ટોરની સામે લારી તેમજ બાઈક ટેબલ ખડકી દેતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે માથાના દુખાવા સમાન આ સમસ્યાનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી હળવદ વાસીઓ ની માગણી ઉઠવા પામી છે સાંજના સમયે અડધોકલાક, કલાક, સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે સાંકડી બજારમાં આડેધડ વાહન મૂકીને લોકો જતા રહેતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે હળવદ વાસીઓ તંગ આવી ગયા છે ટ્રાફિક સમસ્યાથી લોકોને તાત્કાલિક મુક્તિ મળે તેઓ હળવદ વાસીઓને માગણી અને લાગણી ઉઠવા પામી છે તંત્ર દ્વારા આળસ ખંખેરી તાત્કાલિક કાર્યવાહી કરે તેવી શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે અને તાત્કાલિક ધોરણે વેપારીઓ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરી શહેરીજનોની પડતી મુશ્કેલીઓ દૂર કરે તેવશહેરીજનોની માંગ ઉઠવા પામી છે,

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY