હળવદમાં સતત બીજા દિવસે એસ.ટી.નો અકસ્માત મોટી જાનહાનિ ટળી
ગઈકાલે સરકીટહાઉસ બાજુમાં સુરેન્દ્રનગર હળવદ એસટી બસ બાઈક સવારને અડફેટે લેતા એ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું જેની હજી શાહી સુકાઈ નથી ત્યાં ફરીથી વધુ એક અકસ્માત હળવદના વૈજનાથ મહાદેવ મંદિર પાસે બન્યો હતો
હળવદ સરા ચોકડી પાસે મોરબી છોટાઉદેપુર મોરબી તરફ જતી એસટી બસની બ્રેક ફેઇલ થતા ભુજ થી અમદાવાદ જતી પટેલ ટ્રાવેલ્સની બસ સાથે ભટકાતા અકસ્માત થયો હતો સદનસીબે મોટી જાનહાનિ ટળી, ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



