લાયોનેસ ક્લબ ઓફ ગાંધીધામ ના વર્ષ ૨૦૧૯-૨૦ હોદેદારો ની વરણી કરવા મા આવી. જેમાં પ્રમુખ તરીકે ડિમ્પલ આચાર્ય, મંત્રી બિંદુ ભાર્ગવ, ખજાનચી શોભના ચક્રબરતી, જી.એસ.ટી. ચેરપર્સન શુભદા શેટ્ટી ઉપપ્રમુખ નેહા વોરા, આશા ગુલરાજાની, જ્યોત્સના ઠકકર, સહ મંત્રી બીના લખવાની, સહ ખજાનચી કંચન વિનાયક, ટૅમર રીયા બેલાની, ટેઈલ ટ્વિસ્ટર મનીષા આસનાની ની વરણી કરવા માં આવી છે.નવા સભ્યો ને શપથ લેવડાવી નિયુકત કરેલ, ખુબજ સુદંર અને સરળ રીતે શપથવિધિ સંમ્પન કરાવેલ. મારી નવા વષૅ ના સુકાની તરીકે નિમણૂક થતા લાયન પરીવાર તરફથી આવતા વષૅ ને સફળ બનાવવા પ્રયાસો કરવામાં આવશે, ઉપસ્થિત ડીસ્ટ્રીકટ ગવૅનરે સ્પીચ આપી લાયન પરીવાર ને શુભેચ્છાપાઠવી હતી, તથા અન્ય લાયન્સ કલબ ના સભ્યોઓ તથા અન્ય મહાનુભાવો હાજર રહી પ્રસંગ ને સુશોભિત કરેલ, નવ નિયુકત લા, પ્રમુખે ડિમ્પલબેન આચૉય આ વષૅ વધારે પ્રોજેકટ કરી સેવા પ્રોજેકટ વષૅ બનાવા જુસ્સા સાથે સાથી સભ્યો ને હાકલ કરી હતી, ઉપસ્થિત રહેલ સવૅ લાયનમિત્રો તથા લાયન પરીવાર હાજર રહી પ્રસંગ ને સુશોભિત કરેલ તે બદલ હદય સ્પશૅ આભાર વ્યક્ત કરું છુ, અમારી કલબ ના દરેક લેડી લાયનો ખાસ આભાર વ્યક્ત કરું છું,
એમ, જી, રાવલ
હળવદ 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



