હળવદમાં દબાણો ખડકી દેતા પારાવાર મુશ્કેલીઓ, દબાણ હટાવવા વેપારી દ્વારા લેખિતમાં રજૂઆત

0
179

હળવદ સરા ચોકડી પાસે દુકાન નંબર 24થી 34 પાસે ગેરકાયદેસર ભાડા ની લારીઓહટાવી આડેધડ પાર્કીંગની સામે યોગ્ય કરવા વેપારીની રજૂઆત*

મોરબી :હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમય થી ઠેરઠેર ગેરકાયદેસર દબાણો ખડકી દેવાતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે, ત્યારે હળવદ ના સર ચોકડી વૈજનાથ મહાદેવ ચોપડી પાસે દુકાન નંબર 24 થી 34 આગળ ગેરકાયદેસર લારી ગલા રાખીને દુકાનો વાળા પાસેથી ઊભું રહેવાનું ભાડું વસૂલરાઈ રહુયુ છે, એટલું જ નહીં આજુબાજુમાં ગંદકી પણ સતત કરે છે જેના કારણે ગંદકીભર્યુ વાતાવરણ સર્જાય છે આ   બાબતે વેપારી ગાડાંભાઈ પટેલ હળવદ નગરપાલિકા ,મામલતદાર ,ને લેખિતમાં રજૂઆત કરી છે, પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે તેવી રજુઆત કરી છે, વેપારીઓ અને શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર દબાણ દુર કરી નાના માણસો પાસે ગેરકાયદેસર ભાડુ ઉઘરાવતા લુખ્ખાતત્વો થી બચાવે તેવી શહેરીજનો લાગણી અને માગણી ઉઠવા પામી છે,

મયુર રાવલ હળવદ
M. 99094585555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY