હળવદ માં છેલ્લા ત્રણ દિવસ થી અનરાધાર વરસાદ ના પગલે ખેડૂતોને કોળિયો ઝૂંટવાઈ ગયો

0
45

કપાસ બાજરી તલ જેવા પાકો મા નુકસાન થવા ની દહેશત

મોરબી : હળવદ છેલ્લા ત્રણ દિવસથી પાચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે અને સિઝન ૨૦ ઈચ વરસાદ પડતા તાલુકાના ૬૮ ગામો મા થી ૫૦ ટકા ગામો મા ખેડૂતો ઓને ચોમાસા વાવેતર કપાસ બાજરી તલ નેવાવેતર મા નુકસાન થતા ખેડૂતોઓ ને કાળા પાણીએ રોવાનો વારો આવ્યો હતો ત્યારે સરકાર દ્રારા નુકસાન નુ સવૅ કરી ને વળતર ચુકવવા મા આવે તેવી ખેડૂતો ની માગ ઉઠવા પામી છે

મોરબી જિલ્લા ના હળવદ તાલુકા મા આવષૅ ચોમાસા મા મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ત્યારે છેલ્લા ત્રણ દિવસ મા પાચ ઈચ જેટલો વરસાદ દે ધના ધન પડ્યો હતો અને સિઝન નો ૨૦ ઈચ વરસાદ પડ્યો હતો ત્યારે હળવદ તાલુકા ના ૬૮ ગામો ૩૦ જેટલા ગામોમાં ભારે વરસાદ ના પગલે ખેડૂતો ખેતર વાડી મા ચોમાસું પાક કપાસ બાજરી તલ જેવા પાકો ને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની હતી ત્યારે ખેડૂતો ઓને મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો જેવી સ્થિતિ સર્જાઈ હતી આ વર્ષે ચોમાસા મા મુશળધાર વરસાદ પડતા તાલુકાના ના મોટા ભાગના ગામો મા કપાસ તલ બાજરી જેવા પાકો ને નુકસાન થયું છે ત્યારે સરકાર દ્રારા હળવદ તાલુકા સવૅ કરી ને વળતર ચુકવવા મા આવે તેવી માંગ તાલુકાનાખેડૂતો ઉઠવા પામી છે.
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY