મોરબી : સગીર સાથે કુકર્મ આચરનાર વિકૃત ઈસમ પંચાસર ગામેથી ઝડપાયો

0
230

મોરબી નજીકના ગામમાં એક શખ્શે ૧૩ વર્ષના સગીર બાળકને નિશાળમાં બોલાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને સગીરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ તાલુકા પોલીસની ટીમે આરોપીને પંચાસર ગામથી ઝડપી લીધો છે

મોરબી નજીકના ગામમાં રહેતા પરિવારના ૧૩ વર્ષના માસૂમ સાથે ગામમાં રહેતા રવિરાજસિંહ ખુમાનસિંહ ઝાલા (ઉ.વ.30) નામના શખ્શે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં નિશાળે બોલાવી આરોપીએ મોઢે ટુંપો દઈને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું અને છે અને જાતીય સતામણી કરીને ગુન્હો આચર્યાની ફરિયાદ નોંધાવી છે તેમજ કોઈને બનાવ વિષે જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અંગે ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવી હતી
જે ફરિયાદને આધારે જિલ્લા એસપી ડો કરનરાજ વાઘેલાની સૂચનાથી તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમે આરોપીને ઝડપી લેવા કવાયત આદરી હતી અને આરોપીને પંચાસર ગામમાંથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટેમાનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો.                       Mo. 9978406923 PRESS card આપવામાં આવશે.આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)

www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY