રાજપીપલામાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ના હસ્તે સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટનો થનારો શિલાન્યાસ 

0
34

રાજપીપળા : કેન્દ્રીય કૃષિ, ખેડુત કલ્યાણ અને પંચાયતી રાજ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પુરૂષોતમ રૂપાલાના હસ્તે તા. ૨૨મી નવેમ્બર ૨૦૧૮ને ગુરૂવારના રોજ બપોરે ૨-૩૦ કલાકે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં નવદુર્ગા હાઇસ્કુલ સામે રાજપીપલા સ્પોર્ટ સંકુલ ખાતે સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટનો શિલાન્યાસ થશેઃ આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા વગેરે ઉપસ્થિત રહેશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY