રાજપીપળા સિવિલનો મેડિકલ વોર્ડ દર્દીઓ થી ઉભરાતા બેડ ઓછા પડતા દર્દીઓને નીચે પથારી કરી સારવાર અપાઈ રહી છે
આકરી ગરમી માં અલગ અલગ તકલીો થી પીડાતા દર્દીઓ એ કામ વગર બહાર જવાનું ટાળ્યુ,છતાં ઘર કે ઓફીસો માં પણ ગરમીની અસર થતા ઘણા બીમારીની લપેટમાં આવતા દવાખાનું ચિક્કાર

રાજપીપા: રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં હાલ પડી રહેલી ખતરનાક ગરમી ના કારણે લોકો બીાર પડી રહ્યા છે ત્યારે સરકારી તેમજ ખાનગી દવાખાના ઓ દર્દીઓ થી ઉભરાઈ રહ્યા છે ત્યારે હાલ ગરમી નો આટલો પ્રકોપ હોય આવનારા દિવસો માં જયારે શ્રાદ્ધ નો તાપ પડશે ત્યારે ગરમી નો મિજાજ વધુ છટકસે ત્યારે લોકો ની હાલત દયનિય હશે એમ લાગી રહ્યું છે

ગ્લોબલ વોર્મિંગ ની અસર દર વર્ષે વધતી જોવા મળે છે જેનું કારણ વૃક્ષ નો ખાો હોય ાલ ઠેર ઠેર વૃક્ષ ઉગાડવા કરતા વૃક્ષ ના કટિંગ કરી જ્યાં ને ત્યાં મકાનો કે મોટી ઇમારતો ઉભી થતા હજુ આવનારા વર્ષો માં ગરમી ક્યાં જશે એ કહેવું પણ મુશ્કેલ છે ત્યારે વૃક્ષારોપણ જેવા સરકારી કાર્યક્રમો તો જાણે ફક્ત તાયફા જ છે ત્યારે આવા કાર્યક્રમો કરી જે તે સરકાર ફક્ત નામના મેળવતી હોય ખરેખર લોકો એ જાગૃત થઈ ૃક્ષારોપણ સહીત પ્રદુષણ અટકાવી ગ્લોબલ વોર્મિંગ જેવા ખતરા થી બચવા પહેલ કરવી જોઈએ નહિ તો આવનારા વર્ષો માં ગરમી ના કારણે મોત ને ભેટતા લોકો ની સંખ્યા બમણી કરતા વધી જશે.
જીતનગર ખાતે તૈયાર થઈ રહેલી 150 બેડ ની હોસ્પિટલ જલ્દી શરૂ થાય એવી માંગ
રાજપીપળા સિવિલ હોસ્પિટલ 80 બેડ ની હોય દર્દીઓ ની સંખ્યા વધતા નાની પડે છે ત્યારે છેલ્લા ત્રણેક વર્ષ થી જીતનગર ખાતે બની રહેલી 150 બેડ ની સિવિલ નું કામ કોન્ટ્રાક્ટરો ની લડાઈ ના કારણે ખોરંભે ચઢ્યું હોય રાજપીપળા સિવિલ ખુબ નાની પડે છે અને અહીં તમામ ડોક્ટરો હાજર થતા દર્દીઓ ને વડોદરા રીફર કરાતા પણ ઓા થતા જગ્યા ના અભાવે દર્દીઓ ને બેડ ની નીચે ગાદલા પાથરી સુવડાવવા પડે છે ત્યારે જીતનગર ખાતે ની હોસ્પિટલ જલ્દી શરૂ થાય એવી માંગ છે ખાસ તો હાલ રાજપીપળા સિવિલ ના મેડિકલ વોર્ડ માં વાયરલ ઇન્ફેક્સન ના દર્દીઓ ની સંખ્યા વધતા કેટલાક દર્દીઓ ને જગ્યા ના અભાવે નીચે સુવડાવી સારવાર આપવી પડે છે ત્યારે ઇમર્જન્સી વોર્ડ પણ નેનો હોવાથી પ્રાથમિક સારવાર બાદ દર્દીને ઉપર વોર્ડ માં શિફ્ટ કરાતા વોર્ડ માં જગ્યા ના અભાવે ચાલવાની પણ જગ્યા ન રહે એવી હાલત થઈ છે માટે આરોગ્ય વિભાગ જીતનગર ની નવી હોસ્પિટલ ઝડપી ખુલ્લી મુકાય એ માટે જરૂરી પગલા ભારે એવી માંગ છે.
અમદાવાદ જેવા શહેરો માં મેટ્રો હોસ્પિટલ કરતા નર્મદા જેવા જરૂરી જિલ્લા માં મોટી હોસ્પિટલ જરૂરી
હાલ અમદાવાદ શહેર માં મેટ્રો હોસ્પિટલ જેવી મોટી અદ્યતન હોસ્પિટલ નો પ્રોજેક્ટ ઉભો થઈ રહ્યો છે ત્યારે એ સારી વાત છે પરંતુ મોટા શહેરો કરતા નર્મદા જિલ્લા જેવા પછાત અને ગરીબ વસ્તી ધરાવતા જિલ્લાઓ માં જરૂરી સુવિધા સાથે ની એક સરકારી હોસ્પિટલ માટે સરકાર પગલાં લે તો આદિવાસી ગરીબ વસ્તી ધરાવતા આવા કેટલાય જિલ્લાઓ ના દર્દીઓ માટે આરોગ્ય બાબતે ની આવી સેવા આશીર્વાદરૂપ થઈ પડશે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




