રાસાયણિક ખાતરમાં ફરી ભાવ વધારો : એનપીકે ખાતરના એક બેગના ૧૩૪૦ થયા

0
29

ન્યુ દિલ્હી,તા.૧
મોંઘવારીના આ જમાનામાં સામાન્ય નાગરિક અને ખેડૂત પર વધુ એક મોંઘવારીનો ડામ લાગ્યો છે. આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. તો ખાતરના ભાવ પણવ ધતા ખેડૂતો પરેશાન બન્યા છે. તો વળી, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવતા સામાન્ય લોકોનું બજેટ ખોરવાયુ છે. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ૨૪ પૈસા અને ડીઝલની કિંમતમાં ૩૦ પૈસાનો વધારો નોંધાયો છે.
જગતના તાત ખેડૂતના માથે આજથી વધુ એક બોજા વધ્યો છે. આજથી રાસાયણિક ખાતરમાં ફરી ભાવ વધારો લાગુ થયો છે. NPK ખાતરના એક બેગના રૂપિયા ૧૩૪૦ થયા છે. ડીએપી ખાતરની બેગનો ભાવ ૧૪૦૦ રૂપિયાએ પહોંચ્યો છે.NPK અને DAP માં ૬૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. પોટાશના ખાતરમાં ૨૩૦ રૂપિયાનો વધારો કરતા હવે પોટાશ ખાતરની બેગ સાડ નવસો રૂપિયાના ભાવે મળવાનું શરૂ થયું છે. એક તરફ આ વર્ષે ગુજરાતના કેટલાય વિસ્તારમા દુષ્કાળગ્રસ્ત સ્થિતિ છે. ત્યારે ખાતરના ભાવ વધારાથી દુષ્કાળગ્રસ્ત ખેડૂતોમાં રોષ છે.
જગતના તાત ખેડૂતના માથે આજથી વધુ એક બોજા વધ્યો છે. આજથી રાસાયણિક ખાતરમાં ફરી ભાવ વધારો લાગુ થયો છે. NPK ખાતરના એક બેગના રૂપિયા ૧૩૪૦ થયા છે. ડીએપી ખાતરની બેગનો ભાવ ૧૪૦૦ રૂપિયાએ પહોંચ્યો છે.NPKઅને DAP માં ૬૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. પોટાશના ખાતરમાં ૨૩૦ રૂપિયાનો વધારો કરતા હવે પોટાશ ખાતરની બેગ સાડ નવસો રૂપિયાના ભાવે મળવાનું શરૂ થયું છે. એક તરફ આ વર્ષે ગુજરાતના કેટલાય વિસ્તારમાં દુષ્કાળગ્રસ્ત સ્થિતિ છ .ત્યારે ખાતરના ભાવ વધારાથી દુષ્કાળગ્રસ્ત ખેડૂતોમાં રોષ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY