સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં અધિકારીને સસ્પેન્ડ કરાયા પોલીસ મથકમાં મસાજ કરાવતા પોલીસકર્મીની હકાલપટ્ટી

0
25

પટના,તા.૧૯
બિહારમાં ગુંડાગર્દીને છુટ મળેલી છે, મહિલાઓની છેડતીની ઘટનાઓ બને છે અને બીજી તરફ પોલીસ પોતે જ પોલીસ મથકમાં સરેઆમ કાયદા કાનૂનને તાક પર મુકી દે છે.
બિહારના કૈમૂરમાં આવેલા જફર ઈમામ પોલીસ મથકમાં પોલીસ અધિકારી ફરિયાદીને સાંભળાની સાથે સાથે મસાજ કરાવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
ચોંકાવનારી વાત એ છે કે તે વર્દીમાં અને ફરજ પર છે અને ફરિયાદ સાથે અભદ્ર ભાષામાં વાત કરતા પણ સંભળાય છે.જોકે સોશ્યલ મીડિયા પર વિડિયો વાયરલ થયા બાદ અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY