રાપર તાલુકા ના સુવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ત્રમ્બો સબ સેન્ટર હેઠળ આવતા ગામડાઓ મા મલેરિયા અટકાવવા માટે દવા છંટકાવ કરવામાં આવ્યો હતો જેમાં મેડીકલ ઓફીસર ડૉ રાકેશ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ તેમજ મલેરીયા સુપરવાઇઝર ભીમજી ધેડા તથા આરોગ્ય કાર્યકર દિનેશ સોલંકી દ્વારા ઘરે ઘર જઈ ને સ્પ્રેઈંગ કરવામા આવ્યું હતુ તેમજ લોકો ને રોગચાળો ના ફેલાય અને દવા છંટકાવ કરવા માટે અવગત કરાયા હતા જેનાં કારણે આવનારા દિવસો મા મલેરિયા અટકાવવા માટે ખુબજ ઉપયોગી થઈ શકે છે આ સ્પ્રેઈંગ થી ગામલોકો ને તમામ ઘરો મા દવા નો છંટકાવ કરવાનો આગ્રહ કરાયો હતો અને ગ્રામજનો તેમજ ગામ ના સરપંચ અને ગામના આગેવાનો ને સાથે રાખી ને ઘરોઘર દવા નો છંટકાવ કરવા મા આવ્યો હતો.

મહાદેવ બારડ
9714834223
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




