પાક. વડાપ્રધાન ઈમરાન ચીનની મુલાકાત લેશે

0
6

વોશિંગ્ટન,તા.૫
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન આગામી મહિને ચીનની સત્તાવાર મુલાકાત લે તેવી શકયતા છે. આ અંગે પાકિસ્તાનના વિદેશપ્રધાન મહમૂદ કુરેશીએ કહ્યુ કે, ૫૦ અબજ અમેરિકી ડોલરના ખર્ચ તૈયાર થનાર ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(સીપીઈસી) ખૂબ મહત્વપૂર્ણ છે અને એની શરુઆત થઈ ગઈ છે.
તેમણે કહ્યુ કે, પાકિસ્તાન ઈચ્છે છે કે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જલ્દી પુરો થાય. ચીન સાથે વાતચીત કરાઈ રહી છે કે જે ક્ષેત્રો નવી સરકાર માટે મહત્વના છે, એના પર ધ્યાન કેન્દ્રીત કરાઈ શકે છે. મહત્વકાંક્ષી સીપીઈસી પ્રોજેક્ટમાં ફેરફારના અહેવાલ અંગેના સવાલના પ્રત્યુત્તરમાં કુરેશીએ કહ્યુ કે,આશા છે કે આ મામલે વાતચીત કરવા માટે આગામી નવેમ્બરમાં વડાપ્રધાન ઈમરાનખાન સત્તાવાર રીતે ચીન જશે.
યુએસ ઈન્સ્ટિટ્યુટ ઓફ પીસમાં એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ કે, ચોક્કસ રીતે માળખાકીય સુવિધાની જરુર છે. અમારે રેલ્વે લાઈન, ઓપ્ટિકલ ફાયબર જેવા ક્ષેત્રોમાં વધારે કામ કરવાની જરુર છે. અમે ઈચ્છીએ છીએ કે દેશનો ઔદ્યોગિક વિકાસ અને કૃષિ વિકાસ દર વધે, જે દેશમાં ગરીબી ઓછી કરવામાં ઉપયોગી પુરવાર થશે. તેમણે એમ કહ્યુ કે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY