લંડન,તા.૫
ડોક્ટરો એવી સલાહ આપતા હોય છે કે ૪૦ વર્ષની ઉંંમર પછી નિયમિત રીતે બ્લડ શુગર, બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને વજનની ચકાસણી કરાવવી જાઇએ અને એ સ્ટેબલ રહે છે કે નહીં તેની તકેદારી રાખવી જાઇએ.
જે લોકોમાં આ ચારેય પરિબળોનાં રીડિંગ અલગ અલગ આવતાં હોય તેમને હાર્ટએટેક આવવાની શક્યતા ૪૧ ટકા વધી જાય છે એવું સાઉથ કોરિયામાં કરાયેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. બ્લડ પ્રેશર અને બ્લડ શુગરની માત્રા એકદમ જળવાઇ રહેવી જરૂરી છે.
૬,૪૮,૭૭૩ લોકોના વિવિધ રિપોર્ટની સ્ટડી કરવામાં આવ્યા બાદ રિસર્ચરોએ તારણ કાઢ્યું હતું કે નિયમિત રીતે ચેકિંગ કરાવતા લોકો આવા જાખમોથી બચી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



