સુરત, તા.૨૦
શાહપોર સરજેજે સ્કૂલ સામે આવેલ બાગઝા હાઉસ પાસે મહિલાï જીમ ટ્રેનર પર મુસ્લિમ દંપતિએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ લાલગેટ પોલીસ મથકમાં નોîધાયો હતો. મોપેડ પાર્ક કરવા બાબતે જીમ ટ્રેનર સાથે મુસ્લિમ દંપતિનો ઝઘડો થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાવટ શાહપોર બાગઝા હાઉસના બીજા માળ પર રૂબીનાબાનુ મુઝફ્ફર અલી ચાંદીવાલા રહે છે. ગતરોજ સાંજના સુમારે રૂબીનાબાનુ પોતાનું મોપેડ પાર્ક કરવા જતા હતા. ત્યારે મોહમદ ઝાફર બંદુકવાળા અને તેની પત્ïની તસ્લીમાબાનુ મોહમદ ઝાફર વગેરેઅોએ તેની સાથે મોપેડ પાર્ક કરવા બાબતે ઝઘડો કરી ગાળા ગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી જીમ ટ્રેનર રૂબીના બાનુને ઘરમાં જતા અટકાવી અવરોધરૂપ બની ફરાર થઈ ગયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


