કોસંબા ખાતે રિક્ષા ચાલકને માર મરાયો

0
6

સુરત, તા.૨૦
કોસંબા મોટા બોરસરા ગામના દરબાર ફળીયામાં એક રિક્ષા ચાલકને ચાંદીના કડા વડે માર મારી ચાર ઈસમો ફરાર થઈ ગયા હોવાનું કોસંબા પોલીસ મથકે નોîધાયું હતું. રિક્ષા ચાલક સાઈડ આપતો ન હોવાથી તેને માર મારવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવયા અનુસાર કોસંબા મોટા બોરસરા ગામના દરબાર ફળીયામાંથી પ્રકાશ મનોજભાઈ ખટીક પોતાની અોટો રિક્ષા લઈને પસાર થતો હતો. ત્યારે કીમ કઠોદરા રોડ આશા ટોકીઝના રહેવાસી મોહન સાંગડીયા, ભગો તતા અન્ય બે ઈસમો મળી કુલ ૪ વ્યક્તિઅોએ તુ સાઈડ કેમ આપતો નથી તેમ જણાવી હાથમાં પહેરેલ ચાંદીના કડા વડે હુમલો કરી માર મારી શરીરના માથા તેમજ કપાળના ભાગે ઈજાઅો પહોîચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY